400 મીટર રિલે દોડ - ભાઈઓ (પરમાર કુંજ, બારૈયા નિર્મિત, ધાંધલ્યા યાજ્ઞિક, ધાધલ્યાં મિત)- પ્રથમ સ્થાન
લાંબીકૂદ - ભાઈઓ (શિયાળ પ્રદીપ) - પ્રથમ સ્થાન
ગોળાફેંક - ભાઈઓ (શિયાળ પ્રદીપ) - પ્રથમ સ્થાન
ગોળાફેંક - બહેનો (ડાંગર પ્રાર્થના) - દ્વિતિય સ્થાન
યોગાસન - ભાઈઓ (ભાલિયા જયદીપ) - દ્વિતિય સ્થાન
યોગાસન - બહેનો (બારૈયા દર્શના) - દ્વિતિય સ્થાન
શિલ્ડ જીતી શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને ખુબ ખુબ અભિનંદન.....💐💐💐💐💐💐💐



















