Type Here to Get Search Results !

25/06/2022 કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2022

ભદ્રાવળ 3 પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

       તળાજા તાલુકાની ભદ્રાવળ 3 પ્રાથમિક શાળામાં ગુજરાત મેરીટાઇમ બોર્ડના સેફ્ટી ઓફિસરશ્રી એમ. જી. રેવર અને લાયઝન અધિકારીશ્રી મહેન્દ્રભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.મહેમાનોના હસ્તે મંગળ દીપ પ્રાગટ્ય અને સમુહ પ્રાર્થના કરવામાં આવી હતી. મહેમાનોના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓ અને નવા પ્રવેશ લીધેલ બાળકોને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. બાળકો દ્વારા યોગ નિદર્શન કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાનશ્રી રેવર સાહેબે બાળકોને આશિર્વચન પાઠવ્યા હતા.




























































































































 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.